પહેલી જીત

(13)
  • 2.6k
  • 698

શ્રેયા ક્લાસમાં ગઈ, જોયું તો ચિક્કાર ભરતો ક્લાસ આજે સજ્જ થઈને બેઠો હતો, સૌ એની જ રાહ જોતાં હતાં એવું વર્તાતું હતું. એ જેવી પ્રવેશી સૌ ઊભા રહીને અભિવાદન કરવા માંડ્યાં. એને કશુ સમજાયું નહિ, એ આમતેમ જોવા માંડી કે સૌ કોઈ બીજાનું અભિવાદન કરતા હશે, પરંતુ અહી તો એનું જ અભિવાદન હતું! એ જરાં ઘબરાઈ, કશી સમજણ ના પાડતાં એના મુખ પર આશ્ચર્ય ભાવ સહજ હતો. એણે મેડમની સામે જોઈ રહી જાણે એ કઈ પૂછી ના રહી હોય! ભણવામાં જરાય ધ્યાન ના હોય એવી એની અલગારી અલ્લડતા આજે અજવાળી રહી