રંગીલા પ્રેમી - ભાગ - 5

(16)
  • 3.3k
  • 1
  • 1k

રંગીલા પ્રેમી ભાગ - 5 રાઇટર - S Aghera આગળના ભાગમાં જોયું... કૃષિત, હસ્તી, રાજ, આર્યન અને રીના પાંચેય સારા મિત્રો બની ગયા છે અને બધા સાથે નવરાત્રી રમવા પાર્ટીપ્લોટમાં જાય છે. ત્યાં રંગબેરંગી કપડાં પહેરીને સુંદર તૈયાર થઈને ખુબ ગરબા રમે છે. પછી ગરબા પુરા કરીને તેઓ ગાંઠિયા ખાવા જાય છે. ત્યારબાદ તેઓ આઈસ્ક્રીમ ખાઈને છુટા પડે છે. કૃષિત અને આર્યન બંને એક બાઈકમાં તેના ઘર બાજુ જાય છે, હસ્તી અને રીના પણ તેનું એકટીવા લઈને તેના ઘર તરફ જાય છે. રાજ પોતાનું બાઈક લઈને તેના ઘર તરફ જતો હોય છે ત્યાં રસ્તામાં તેનું ઓટોરીક્ષા સાથે એક્સીડેન્ટ થાય