The conspiracy he was innocent may be (coniuratio) - 11

  • 3.2k
  • 1.2k

અને આજુબાજુમાં જોતી જોતી કારનો ડોર ઓપન કરે છે.મીલીના સ્ટટેરીંગની સામે બેસી ને તેની કારની પાછળની સીટમાં ઉંચી થઈ ને જુએ છે અને પછી તરત જ કાર ને સેલ મારે છે.સેલ મારીનેેેે મીલીનાએ રાહતનો શ્વાસ લીધો અને બોલી થેંક ગોડ અને તરત જ કારને રીવર્સ કરી.મીનાએ વેરી વેરી જેેન્ટલી તેની volkswagen ને પાવર કરી અને ભગાવી ‌. તરત જ એક બીજી કાર તેના પાર્કીંગ સ્પેસ માથી એક ફૂટ બહાર આવી અને મીલીના ની કારના રસ્તા સામે થઈ‌. મીલીના એ જોરથી બ્રેક મારી‌ અને તે કાર પાછી એક ફૂટ પાછળ ખસી ગઈ.મીલીના એ કારનાા ડ્રાઈવરની સામે જોયું તો એ મીલીના ની