લવગેમ - (પાર્ટ 12)

(16)
  • 4.2k
  • 1
  • 1.4k

તમે ગતાંક માં જોયું કે... રોકી અને રિયા ફાર્મહાઉસમાં પોતાની ઈચ્છા સંતોષવા આવે છે.. રોકીને રિયા પર અનહદ પ્રેમ આવે છે અને.પ્રેમઅંધ બનીને એ રિયા પર તૂટી પડે છે.. અંતે શાંત થાય છે.. અને થાકીને સુઈ જાય છે. મોડી રાત્રે પણ એ બિલ્લી અને કુતરાના અવાજો સાંભળી જાગી જાય છે અને ઊંઘમાંજ રિયાને સ્પર્શ કરે છે ત્યાં એના હાથે કાંટા વાગે છે. એ ઉભો ઘયીને ઉંધી સૂતી રિયાને સરખી કરી ચહેરાના વાળ હતાવતા જ ચોંકી ઉઠે છે. રિયાની જગ્યાએ રચના હોય છે. અને રોકી રિયા વિશે પૂછતાં એને રૂમમાં પુરી ચાવી સ્વિમિંગ પુલમાં નાખી એવું કહે છે. રોકી