પરી - ભાગ-20

(23)
  • 3.4k
  • 3
  • 1.6k

આપણે આગળના ભાગમાં જોયું કે માધુરીને ઓપરેશન થિયેટરમાં લઇ જાય છે. પણ તેનું બી.પી.કંટ્રોલ કરવું મુશ્કેલ થઇ જાય છે. તેની હાલત વધારે ને વધારે બગડતી જાય છે. પરિસ્થિતિ એવી થાય છે કે માધુરી સીરીયસ થઇ જાય છે. ડૉ.સીમાબેન નર્સ ધ્વારા આ વાત બહાર તેના મમ્મી-પપ્પાને જણાવી દે છે. માધુરીના મમ્મી-પપ્પા, ક્રીશા અને શિવાંગ ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરે છે કે શાંતિથી બધું પતી જાય અને માધુરી તમેજ તેનું બાળક બંને હેમખેમ રહે, પણ ઇશ્વરના ન્યાયને કોઈ ક્યાં પહોંચી શકે છે. ભલા...!! માધુરી તેના જેવી જ રૂપાળી એક સુંદર બાળકીને જન્મ આપે છે. ખૂબ પ્રયત્ન કરવા છતાં ડૉ.સીમા બેન માધુરીનો જીવ