HIGH-WAY - part 4

(26)
  • 4.6k
  • 1
  • 2.1k

રાહુલ - સેહેર1... અહીંયા તને કેમ લાવ્યો છું હું ખબર છે તને?સેહેર - ના ( અચકાઈ ને )રાહુલ - કારણ કે અહીંયા કોઈ નથી અને..... ( ધીમે ધીમે સેહેર ની નજીક આવે છે)કોઈ અનહોની થવાની આશંકા સાથે સેહેર ના હૃદય ની ધડકન વધવા લાગી છે.. રાહુલ - શુ થયું ડરે છે કેમ? અહીંયા આપડે બંને એકલા છીયે અને.... હવે હું તને...સેહેર - દૂર રહો મારાથી... મારાથી દૂર રહો..... (રડતાં રડતાં.. )રાહુલ - એ એ એ............. પાગલ.. મસ્તી કરું છું મારી વાત તો સાંભાળ પેલા....સેહેર - મારે કાઈ નથી સાંભળવું હું જાઉં છું.. ( સેહેર ઉંધી ફરી ને જવાનો પ્રયત્ન કરે છે)રાહુલ