પ્રારબ્ધ નો ખેલ - ભાગ 7

(67)
  • 3.9k
  • 1
  • 1.7k

'મેળાપ ' બીજા દિવસે તો સુનંદા, શ્યામા થી પણ વહેલી ઉઠી ગઈ હતી.ફટાફટ માઁ-દીકરી બધું સવારનું કામ પતાવી વીરુ અને પોતે બન્ને નું ભાતું લઇ હરહંમેશ ની માફક જંગલ માં જવા નીકળી રહી હતી ત્યાં અનુરાધા એ મજાક કરતા કહ્યું, 'માઁ થોડા જલ્દી ચાલજો, આ સુનંદા ને મોડું થાય છે'. આમ કહી એ હસીને ઘરમાં જતી રઈ.માઁ -દિકરી બન્ને પણ હસીને જતી રઈ. સુનંદા તો પવન વેગે ચાલતી જતી હતી, શ્યામા પણ એને જોઈ મનમાં ને મનમાં હસતી હતી.આમ