એક કહાની ની શરૂઆત...ભાગ-4

  • 2.9k
  • 946

"નિરવ " નેન્સી ? તું આટલાં સમયથી ક્યાં હતી? ને વિશાલ શું કરે છે..? કોલેજ પછી એણે મારી સાથે વાત કરવાનું ઓછું કરું છે..ને હું સુરત થી ઉદયપુરમાં જોબ માટે આવ્યો પછી મારે ત્યાં જવાનું પણ ઓછું થઈ ગયું છે. ને અને મારો ફોન પણ ખોવાઈ ગયો હતો....બધાં ના ફોન નંબર એમાં હતા એ... ‌ ફોનમાં જતાં રહ્યાં "તારો નંબર પણ મારી પાસે ના રહ્યો...!! તને ખબર નથી....તારો નંબર શોધવાં માટે જમીન પાતાળ એક કરેલાં પણ તારો નંબર ના મળ્યો.....!વિશાલ નો નંબર મને મળ્યો તે પણ જુનો હતો .. !! જે સ્વીચ ઓફ હતો.. "નેન્સી તને ફરી મળીશ એ આશા