સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૧૧)

(23)
  • 3.9k
  • 2
  • 1.8k

" સૌંદર્યા - એક રહસ્ય " (ભાગ-૧૧). આપણે ભાગ-૧૦ માં જોયું કે સૌંદર્યા નું નામકરણ થાય છે. માં ની મોટી દીકરી ડો.સુનિતા એ દિવસે આવી શકતી નથી.બીજા દિવસે આવે છે.અને માં ની આજ્ઞાથી સૌંદર્યા ને જબલપુર પોતાના ઘરે બે દિવસ માટે લઈ જવાની હોય છે...... હવે... આગળ.......ડો.સુનિતાનો પાંચ વર્ષનો પુત્ર આયુષ સૌંદર્યાને જોઈને બોલે છે..આયુષ બોલ્યો:- હા નાની..માસી બહુ સારા છે.. મને તો બહુ ગમે છે... મારી સાથે રમે છે... હેં...દાદી...આ માસી....મારા....મામી....બને..તો... કેવું સારું.!......મારા મામાના લગનમાં મારે મજા કરવી છે.....આ સાંભળી