વાયરલ તસ્વીર (ભાગ ૯)

(11)
  • 3.7k
  • 1.1k

(બીજા દિવસ સવારે)ઇશી ઉઠીને તરત જ રુદ્રને કોલ કરે છે.હેલો....રુદ્ર તે બુકીંગ કર્યું હતું?? હા આંટી કરી દીધું છે આજની રાતની ટ્રેન છે.થેન્ક્સ હન દીકરા....ના રે આંટી એમા શુ મારી ફરજ બને એટલી તો,ઓકે ચલ તું કોલેજ જતી વખતે અહીંથી ટીકીટ આપીને જજે,આટલું કહી ઇશી ફોન કટ કરે છે. સાંજે જવાનું હોવાથી ઝડપથી ઉભી થઈને ઇશી કામે લાગી જાય છે. અનિને નથી ઉઠાડતી એ સુવે છે ત્યાં સુધી હું ઘરના કામ કરી લઉં અને પછી પેકીંગ કરી દઈશ. અમમ.....શુ ખૂટે છે?? ચલ પછી જોઈ લઇશ હમણાં તો નહાઈને જમવાનું તો કરી લઉં.મનમા આવું ગણી રહેલી ઇશી ફટાફટ રેડી થાય