“બાની”- એક શૂટર - 30

(36)
  • 3.8k
  • 3
  • 1.7k

“બાની”- એક શૂટર ભાગ : ૩૦"સર..!! હું મારા તરફથી માહિતી આપવા સહયોગ કરી રહી છું. તમે ભળતી વાત મૂકી રહ્યાં છો. તપાસ કરવાનું કામ તમારું છે." બાનીને ડર ક્યાં હતો. એણે ઊંચા સ્વરમાં કહ્યું."અમારી ઈન્વેસ્ટિગેશન ચાલુ છે મેડમ. તમે સાચી રીતે સહયોગ આપશો." ઈન્સ્પેકટર જૈસવાલે કહ્યું.એવા ઘણા બધા સવાલો આડા અવળા પૂછાયા. પરંતુ જયારે ઇન્સ્પેકટરે એવું કડવું કહ્યું ત્યારે બાનીના પગની ધરતી ખસી ગઈ, “તારી જ બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં પણ...!! મિસ બાની. તમે પણ મિસ જાસ્મીન ખૂનમાં સામિલ હોઈ શકો...?!! અત્યારે અમે સબૂતની તલાશમાં છે. પણ મિસ બાની ધ્યાન રહે આ શહેરની બહાર તમે જઈ ના શકશો.”પૂછતાછ બાદ ઇન્સ્પેકટર ગૌતમ જૈસવાલ અને સાથે