DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 29

(15)
  • 3.5k
  • 980

રોમન ની કાર એકસિલરેટ થાય છે અને પછી તરત જ ફર્સ્ટ.ચાલુ રસ્તે પ્રારંભિક દસ મિનિટ સુધી રોમન અને લસ્સિ બંને ચૂપ રહે છે અને પછી લસ્સિ અત્યંત ગંભીર થઈને રોમન ને કહે છે રોમન કમસેકમ જેની અને એડી ની ખાતર પણ આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરવો જ પડશે.રોમ અને રસ્તા ઉપર જોતા જોતા જોતા કહ્યું આઈ નો આઈ નો .થોડીવાર પછી રોમન ની કાર ની શોર્ટ બ્રેક નો અવાજ સંભળાય છે અને સાથેે તેના ઘરનો મેન ગેટ દેખાય છે.રોમન લખીને કંટાળી હાલતમાં કહે છે લસ્સિ પ્લીઝ ઓપન ધ ગેેટ.લસ્સિ પણ સહેજ અકળાય છે નેે કહે છે તું ના કહેતેેે તો