પગરવ - 39

(88)
  • 4.8k
  • 4
  • 2.5k

પગરવ પ્રકરણ – ૩૯ સુહાની : " તો કેમ પંક્તિને છોડી દીધી ?? એ તો મને પણ સવાલ થયો હતો અને નવાઈ લાગી હતી કે તું એને બીજાં લગ્ન કરીને સુખી રહેવા દે છે..." પરમ : " કારણ કે એ બીજું કોઈ નહીં પણ મારી સગી બહેન ફરી છે..." સુહાની : " શું ?? " પરમ : " હા.. મમ્મીનાં બીજાં લગ્ન બાદ હું ક્યારેય એને મળ્યો નહીં. થોડાં જ સમયમાં એને દીકરાનો જન્મ થયો. પણ કદાચ બદનસીબે એક અકસ્માતમાં મારી મમ્મી અને એનાં બીજાં પતિ બેય બાળકોને નાનાં મુકીને સ્વર્ગે સિધાવ્યા...ને પછી એનાં કાકાએ જ પંક્તિ અને એનાં ભાઈને