5.15 એક કહાની - 4

(11)
  • 2.7k
  • 788

લાલચુ નકુલ ની નજર મહેક ના યૈવન પર અને એ ના મળે તો પૈસા ની માગણી. મહેક થાકી ગઈ હતી તેમાં આ આગંતુક મદદ કરવા આવ્યો કે મજા લેવા તેનો તેને ખ્યાલ આવતો નહોતો. હવે ભાગ - 4 માં વાચકમિત્રો આગળ વધીએ.મહેક ની ધમકી થી નકુલ અકળાઈ ગયો, એમ ને તો હવે જોઈ લે હવે તારી બદનામી ના કરૂ તો મારૂ નામ પણ નકુલ નહી.મહેકે નામ સુધાર્યું નકુલ નહી નકટો આબરૂ લુટનારો મોબાઇલ હવે કરતો નહી, બંધ કર બકવાસ તારાં બોલતાં મહેકે ફોન મુકી દીધો.મહેકે મોબાઇલ કાપ્યા પછી તેના ઝનૂન ને શાંત કરતા થોડી ગભરામણ થઈ. ઈજ્જત ના ધજાગરા કરે