ઉગતા અજવાળા ની સવાર - 2

  • 3.1k
  • 879

પ્રકરણ ૨રાત્રે દસ વાગે બધા નક્કી કર્યા મુજબ બાલ્કની માં ભેગા થયા. બાલ્કની માં આવતાવેંત પહેલા તો ચાને ન્યાય આપ્યો અને પછી શાયરી વાત શરૂ કરી તેણે કહયું તમને ચારે ને મારા વિશે કંઈ પણ અભિપ્રાય ની છૂટ છે પહેલા અમારા વિશે સાંભળજો અને પછી કાંઈ પણ કહેવું હોય તો કહી શકો છો,રાહી એ કહ્યું કે જો તમારે લોકોને આ વાત તમે બે અને તિથઁન અને તજઁની ચાર ને જો એકાંતમાં કરવી હોય,તો અમને કોઈ જ વાંધો નથી એવું ન લાગવું જોઈએ કે અમે નવા છીએ અને તમારી વાત મા વચ્ચે આવશું. શાયરીએ કહ્યું જો બેટા તમને વાત ન કરવી