CHARACTERLESS - 4

(35)
  • 6k
  • 1
  • 2.2k

CHARACTERLESS ગતાંકથી ચાલુ...... ત્રીજા ભાગમાં તમે જોયું કે અમારી કોલેજ માં એક દુઃખદ ઘટના બની હતી, અને એ બાબતે સાગરના વિચારોનો મેં ગુસ્સા સાથે વિરોધ કર્યો હતો અને કરવો જ જોઈને દોસ્ત ! શુ કહેવું તમારું ? પછી ક્લાસમાં આવી ગયા અને સરલે કોલેજ પછી મને મળવા કહ્યું. ચાલો ! હવે જોઈએ આગળ શુ થશે. આજે એક પણ લેકચરમાં મારુ ધ્યાન જ નહોતું. મગજની અંદર અલગ અલગ વિચારો થનગની રહ્યા હતા પરંતુ એક નિષ્કર્ષ પર નહોતા આવી રહ્યા. વિચારો