જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-૬

  • 3.6k
  • 1.7k

(આપણે આગળના ભાગમાં જોયું કે મોહનભાઈ રાતે કાકા ની હોટલ થી નીકળી જાય છે ખિસ્સામાં સો રૂપિયા છે અને નોકરીની શોધમાં એક હોટેલમાં જઈને ઊભા રહે છે) .. એકધારા સવાલોથી હું મુંજાઈ ગયો, શું કહેવું ?અને શું ના કહેવું? મેં ધીરે ધીરે જવાબ આપ્યો કે હું ભણવા માટેઆવ્યો છું , . પણ મારે ઘરની પરિસ્થિતિ સારી નથી, તેથી મારે નોકરી કરવી છે .જાણે કે શેઠ કંઇ ખબર પડી ગઈ હોય, કે હું ઘરેથી ભાગેલો છું કે પછી! તેમને મારા જેવા છોકરાઓ નો અનુભવ છે, તેમને મારી સામું જવાબ ન