બદલાથી પ્રેમ સુધી - 20

(16)
  • 3.2k
  • 2
  • 1.4k

બદલાથી પ્રેમ સુધી ભાગ વિશ.. આપણે આગળ જોયું કે રોહિત અને સોનાક્ષી એક જ રૂમમાં બંને સાથે છે રોહિત જ્યારે રૂમ ની બહાર જવાનું કહે છે ત્યાં જ સોનાક્ષી તેને રોકે છે અને કહે છે કે તેને કોઈ વાત કરવી છે હવે આગળ......રોહિત:મને પણ યાદ આવ્યું મારે પણ તને એક વાત કહેવી છે....સોનાક્ષી: ના પેલા મારી વાત સાંભળ બવું જ ઈમ્પોર્ટન્ટ છે પ્લીશ...રોહિત:સેમ મારે પણ ક્યારનીય તને આ વાત કહેવી છે પણ હું દર વખતે ભૂલી જાવ છું આજે પહેલા હું મારી વાત કહીશ...સોનાક્ષી:જો હું હમણાં નહીં બોલી તો ક્યારેય નહીં કહી શકું મારે અગત્યની વાત કહેવી છે..રોહિત:(તેની નજીક