નારી 'તું' ના હારી... - 5

  • 3.7k
  • 1.3k

(આગળના ભાગમાં જોયું કે માનસી ઉબકા કરતી હતી અને એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી...)બીજું કંઇ જ વિચાર્યા વગર તરત જ મોહનભાઇ માનસીને તેડીને દવાખાના તરફ ઝડપથી ચાલવા લાગ્યા. સાંજનો સમય થઈ ગયો હતો. ગામડાના દવાખાને એટલી તો કોઈ સુવિધા હોય નહીં પણ એમ છતાં ત્યાં પહોચીને માનસીને તરત જ બેડ પર સુવડાવી દીધી. ડોકટરે એને પીઠ પર હાથ ફેરવવા કહ્યું કે જેથી એને શ્વાસ લેવામાં તકલીફ ના પડે. " કેરોસીન પીધા પછી આને કઇ પાયું તું?" ડોકટરે પૂછ્યું." નય.." મોહનભાઇએ માનસીની પીઠ પર હાથ પસવારતા કહ્યું. એટલી વારમાં પાછળથી સવિતાબેન પણ આવી ગયા. ડોકટરે પેલા એનું મોઢું સાફ કર્યું અને પછી