Learn to live - 4

  • 4.2k
  • 1.5k

" લગ્નનાં માંડવે બેઠેલ છોકરી ક્યારેય એવું નથી વિચારતી કે એ એક દિવસ વિધવા થઈ જશે " આમ તો હું અર્થશાસ્ત્રની વિધાર્થીની પરતું મારી બેસ્ટ ફ્રેન્ડ નો મુખ્ય વિષય ગુજરાતી હતો. એટલે કોલેજ નાં પ્રથમ દિવસે એની સાથે ગુજરાતીનાં ક્લાસ ભરવા ગઈ. ગુજરાતીનાં એક પીઢ પ્રોફેસર દ્વારા અવતરન ચિન્હનાં શબ્દો સાંભળવા મળ્યા. કદાચ આ એક જ એવી નેગેટીવ વાત છે જે મનુષ્ય કોઈ દિવસ વિચારતી નથી. નહીતો આજનાં સમયમાં પોતાની સાથે ન થવાની બધી કલ્પના મનુષ્ય કરવા લાગ્યો છે. અને દરેક નાં મુખે એક જ વાત છે કે લાઈફ નો કોઈ ભરોશો નથી. સાચી વાત લાઈફ નો કોઈ ભરોશો નથી