રુદ્ર નંદિની - 3

(41)
  • 5k
  • 1
  • 2.1k

પ્રકરણ-૩ સુભદ્રા બહેન અને ધનંજય નંદિનીના જવાબની રાહ જોતા ઉભા રહ્યા ....એમને લાગ્યું કે નંદિની હવે શું જવાબ આપશે .....તેમના દિલની ધડકનો તેજ થઈ ગઈ.... નંદિની પણ અચાનક સુભદ્રાબેન ના આમ પૂછવા પર એકદમ ગભરાઈ અને મૂંઝાઈ ગઈ. તેને શું જવાબ આપવો તે સુજ્યુ નહીં , પરંતુ બાળકોમાં ભગવાને એક વિશિષ્ટ શક્તિ મૂકેલી હોય છે . અને એ શક્તિ છે માણસોને ઓળખવાની અને