જંગલ રાઝ - ભાગ - ૪

(37)
  • 5.2k
  • 1
  • 2.3k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મેઘના ખુબ બિમાર થઈ જાય છે ખાવા પીવા નુ પણ છોડી દેય છે. કરણ અને વિજય મેઘના ના ગામડે પહોંચે છે હવે જોઈએ આગળ. . . મેઘના ની હાલત જોઈ ને કરણ ને કંઈ લાગે છે કે આ કોઈ બિમારી નથી પણ બીજુ જ કંઈ છે. એ મેઘના ના મમ્મી ને કોઈ તાંત્રિક પાસે લઈ જવા કહે છે. કાળીદાસ ને સારા તાંત્રિક વિશે ખબર હોય છે એટલે કરણ ની વાત માની એ લોકો મેઘના ને તાંત્રિક પાસે