પ્રેમીપંખીડા - ભાગ -૩

(14)
  • 4.3k
  • 1
  • 1.8k

ભાગ 3ભાગ 2 મા આપણે જોયું કે મન અને માનવી બંને ને એક જ જૂથમાં પ્રોજેક્ટ કામ કરવાનું હોય છે . આ વાતથી મન ખૂબ ખુશ થઈ જાય છે અને માનવી સાથે મિત્રતા ગાઢ કરવાનું વિચારે છે. હવે આગળ,________________________________________ જે દિવસે પ્રોજેક્ટ કામ મળે છે તે દિવસે મન અને માનવી બંને કોલેજ ટાઈમ પછી પુસ્તકાલયમાં બેસી પ્રોજેક્ટના વિશે વાતો કરતા હતા. મન બોલ્યો , પ્રોજેક્ટ કયા વિષય પર બનાવીએ?માનવી બોલી , આપણને અથૅશાસ્ત્ર વિષય આપવામાં આવ્યો છે. તો જેમ કે અથૅશાસ્ત્રમા એક મહત્વનો મુદ્દો છે, તેના, વિશે જ બનાવીએ? મન એ પૂછયું , કયા મુદ્દા પર?? માનવી બોલી, અરે ખબર નથી