ડિલિવરી મેન

(18)
  • 2k
  • 608

આજે વાતાવરણમાં ખૂબ બફારો હતો.સાંજનો પાચેક વાગ્યાનો સમય હતો.હું મારા ફળિયામાં ટહેલતો હતો.મારા દરવાજા આગળથી એક ટુ વ્હીલર બે-ત્રણ વખત આવ્યું અને ગયું.મને લાગ્યું કે કોઈકનું ઘર શોધે છે.પણ ઉભો રહી કોઈકને પૂછે તો કોઈ કહેને! એ તો કાને ફોન રાખી રઘવાયો થઈ દોડાદોડ કરતો હતો. હું તેને મદદ કરવા દરવાજા બહાર ગયો. પરંતુ મારી સામે પણ જોયા વગર એ મારી આગળથી પસાર થઈ ગયો. થોડી વાર થઈ ત્યાં ફરી પાછો આવી મારી આગળ ઉભો રહ્યો. હજુ પણ તે ફોનમાં જ વહીવટ કરતો હતો. હું જાણે