હું કોણ છું?

  • 6.2k
  • 2
  • 1.9k

તમે કોણ છો ? તમારી પોતાની ઓળખ શું? પોતાની ઓળખ નો મતલબ શું છે.? શું ઘર-પરિવાર બાળકો અને સંબંધોથી જિંદગી પૂર્ણ નથી થતી? પોતાની જાતને જાણવું જરૂરી છે? પોતાની ઓળખ હોવી પણ જરૂરી છે? મારું માનવું છે કે મને મારા નામથી કોઈ બોલાવે એ જ મારા માટે ગર્વની લાગણી છે. એમા જ મારા હોવાપણા નો અહેસાસ છુપાયેલો છે. આર્થિક આત્મનિર્ભરતા થી અલગ ઓળખ મળે છે. જેની ખુશી અને સુખ કંઈક અલગ જ હોય છે. હું મારા સિદ્ધાંતો પ્રમાણે મારા પોતાના જીવન પર માત્ર મારો જ કાબૂ રાખતા હું શીખી છું. મને લોકોના હાથની કઠપૂતળી બનતા નથી આવડતું. અને એટલે મેં