ધ કિલર ટાઇગર - ભાગ -1

(60)
  • 4.6k
  • 3
  • 1.8k

ધ કિલર ટાઇગર ભાગ -1 લેખક - S Aghera ( આ સ્ટોરીનો હેતુ ફક્ત મનોરંજન માટે છે. આ સ્ટોરીમાં ઉલ્લેખ થયેલ પાત્રો કાલ્પનિક છે. આ સ્ટોરીને કોઈ પણ સત્ય ઘટના સાથે સંબંધ નથી. ) " નહિ વિકાસ અત્યારે હું તને ત્યાં નહિ જ જવા દઉં " મિતાલી વિકાસનો હાથ પકડીને રોકી રહી હતી. " તું સમજવાની કોશિશ કર. " વિકાસે પોતાનો હાથ છોડતા કહ્યું. " નહિ વિકાસ હું નહિ જ જવા દઉં આટલી મોડી રાત્રે " મિતાલી ફરીથી વિકાસને રોકતા બોલી રહી હતી. " મારે અત્યારે જ પોલીસ સ્ટેશન જવું