સુંદર માળો

(68)
  • 4.6k
  • 1k

આ એક કાલ્પનિક વાર્તા છે. પરંતુ આ વાર્તા મા મે આપણા સમાજ ની વાસ્તવિકતા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.આપ સૌ મારી વાર્તા વાંચીને તમારો કિંમતી પ્રતિભાવ આપવા વિનંતી... એક દિવસ સાંજની વાત છે હું બજારમાં થોડી ઘણી વસ્તુ લેવા માટે નીકળી હતી વળતાં રસ્તામાં જ મારી એક ખાસ ફ્રેન્ડ સીમા નું ઘર આવે. એટલે મને એમ થયું કે લાવને આજે વહેલી ફ્રી થઈ ગઈ છું ઘરે પણ કોઈ ખાસ કામ નથી તો જરા મારી દોસ્ત સીમા ને મળતી જાવ.. સીમા આમ તો સ્વભાવની ખુબ જ ભલી ભોળી ને બીજા સાથે જલદી હળી મળી જાય પરંતુ એ લોકોની વાતોમાં