મૌન સંવાદ

  • 2.3k
  • 790

એ જાણતા હશે ને! કોઈ સર્વગુણ સંપન્નને... જે મને મારી ખામીઓ, ભુલવા જ નથી દેતાં!. કે પછી એ પોતે જ હશે એવા... જેમનાં થી કાંઈ કશું ક્યારેય ભુલાયુ જ નહીં હોય, પ્રશ્ર્ન કરવાનો મન તો થઈ જાય છે ક્યારેક!... પણ પાછો પોતાનો આડંબર સાચવવા... કાંઈક ખોટી વાર્તાઓ ગોઠવશે!!... એમ વિચારીને જ હું ટાળું છું... થોડુંક ખોટું હસી...બસ હું મૌન પાળું છું... બસ... હવે હું મૌન પાળું છું....મારું પરિચય તો શું કહું! નાનકડું મન અને મગજ પણ એટલું જ... પોતાની દુનિયામાં જ હું મસ્ત છું, અને નાની નાની ખુશીઓમાં જ ખુશ છું... અરીસામાં ચાંચ મારી પોતાને શોધતો સવારનો પંખી... કે સવારમાં