ફ્રીલાન્સમાં ફ્રી શું છે?

  • 9.1k
  • 1
  • 2.9k

જ્યારે ધંધો ઓછો થઈ જાય ત્યારે માર્કેટમાં ધંધો ટકાઈ રાખવા સૌથી પહેલાં કર્મચારીઓની સંખ્યા અને પગાર ઓછા કરવા પડે. ત્યારે કર્મચારીઓની આજીવકા પર ખૂબ મોટો પ્રશ્ન ઉભો થઇ જાય, એમની વ્હારે આવે એમનું સેવિંગ અને સ્કિલ એટલે એમની આવડત. એ આવડતનો સદુપયોગ કરતા આવડે તો બેરોજગારી બહુ નડે નહીં. એ આવડતના સદુપયોગને જ કહીએ ફ્રીલાનસિંગ.