ફરી મોહબ્બત - 23

(22)
  • 3.1k
  • 3
  • 1.2k

“ફરી મોહબ્બત” ભાગ : ૨૩અચાનક જ અનયનો કાન ફાટી જાય એવો અવાજ સંભળાતા જ ઈવાએ ઝટથી અંકુરને ધક્કો મારી દીધો."અનય આ જો ને અંકુરભાઈએ મને ગઈકાલે જ પ્રોમિસ કરી કે એ સિગારેટ નહીં પી. પણ આજે જો ફરીથી સિગારેટ પીધી. મેં એ જ વાસ ચેક કરતી હતી." ઈવા અચકાતા સ્વરે કહેવા લાગી."મને કશું સાંભળવાનું નથી. આવતીકાલે સવારે આપણે ઘરે જતાં રહીશું." અનય વાતને વધુ ખેંચવા માગતો ન હતો. એને એટલા જ કઠણ હૃદયે તો કહ્યું ખરું પણ અંદરથી એ સાવ ભાંગી ચુક્યો હતો. કેટલીક સેંકેન્ડ સુધી તો રૂમમાં શાંતિ છવાયેલી રહી પરંતુ બીજી જ પળે અનય બાથરૂમમાં ટોવેલ લઈને સ્નાન કરવા