ઈરાદો એક ક્રાઇમ સ્ટોરી

(33)
  • 4.6k
  • 3
  • 1.6k

બસ સ્ટોપ પર અંકિતા બસ ની રાહ જોઈ રહી હતી. તેને એક કંપનીમાં એકાઉન્ટ ની જોબ લાગી હતી. આજે પહેલો દિવસ હતો. ને ઇન્ટરવ્યૂ પણ આપવા જવાનું હતું. એટલે ઘરે થી થોડી વહેલી નીકળી હતી. પણ અચાનક ત્યાં પહોંચતા વરસાદ શરૂ થયો. જોત જોતામાં તો બસ સ્ટોપ પર પાણી ભરાવા લાગ્યું. હવે શું કરવું તે અંકિતા વિચારવા લાગી. ઇન્ટરવ્યૂ માટે રાહ જોવી કે ઘરે જતું રહેવું.બસ સ્ટોપ પર ઘણો સમય રાહ જોઈ પણ પાણી ભરાયેલું હતું એટલે બસ ત્યાંથી પસાર થતી ન હતી. અને રિક્ષા તો અહીંથી પસાર થવી પણ મુશ્કેલ હતી. સવારે દસ થયા હતા પણ વરસાદ ના કારણે