ભાગ :- ૨૩ આપણે બાવીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ સાર્થક ઉપર બહુ ગુસ્સે છે અને સાર્થકને એની ભૂલનો અહેસાસ થાય એમ ઈચ્છે છે. નિરવ અને મનસ્વી પ્લાન કરીને સૃષ્ટિને મુવી અને ડિનર માટે લઇ જાય છે. નિરવ પુરો પ્રયત્ન કરે છે કે એ સૃષ્ટિની નજીક આવી શકે અને ખુશ રહે એ માટે એ બધુંજ કરી છૂટવા તૈયાર થાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****નિરવ ફરી પોતાના રોજીંદા કામોમાં વ્યસ્ત થઈ જાય છે. સૃષ્ટિ સતત રોયા પછી હવે મજબૂત મનની બની ગઈ હોય છે. સાર્થકની નિષ્ફળતા કરતા પણ એને અત્યારે પોતાની પ્રેમ નિષ્ફળ નહીં થાયને એ ડર સતત