અપરાધી દેવ - 31

(19)
  • 3.2k
  • 2
  • 1k

અપરાધી દેવ-૩૧ સવારે ૯ વાગે દેવ ઉઠી ગયો અને નીચે હોટેલ ની રેસ્ટોરા મા ચા-નાસ્તો કરવા આવ્યો. તો દૂર તેણે રિતેશ ને ટેબલ પર નાસ્તો કરતો જોયો. તે દાદરા આગળ જ અટકી ગયો. તેને થયું કે તેની ૬ઠ્ઠી ઇન્દ્રિય તેને જે કહી રહી હતી, કે રિતેશ આજુબાજુ માં છે, તે સાચું પડ્યું, પણ રિતેશ ની નજર હજી દેવ પર નહોતી પડી. દેવ દાદરા ની પાછળ સંતાઈ ગયો,કે જેથી રિતેશ દાદરા તરફ આવે તો પણ તેની નજર દેવ પર ન પડે. થોડી વાર પછી રિતેશ દાદરા તરફ આવ્યો. અને દાદરા ની બાજુની લિફ્ટ માં ઘુસી ગયો. એજ પળે દેવે રૂમાલ મોઢા