વાયરલ તસ્વીર (ભાગ ૭)

  • 2.6k
  • 958

મમ્મી હું ક્યારેક સપનાઓમાં સ્પષ્ટ જોઈ શકુ છું કે કોઈક છે જે મને હેરાન કરી રહ્યું છે.મારી બોડીને ટચ કરે છે મને પોતાના વશમાં કરી લે છે મને ક્યારેક પકડીને પોતાની તરફ લઈ જતું હોય છે. અને તે દિવસ પૂછ્યું તું ને તે કે,હું એ રાત્રે ક્યાં હતી ! મને લાગે છે એ વખત શાયદ તે જોયું હશે એ હું નહિ હોવ પ્લીઝ તું કઈક કર મને નથી સમજ આવી રહ્યું શુ થઈ રહ્યું છે મારી સાથે અને કેમ થઈ રહ્યું છે. આ પત્ર વાંચતાની સાથે જ અનિની મમ્મી ખૂબ જ ચિંતાતુર જણાઈ રહી છે. ઇશીની આંખોમાં હવે ડર અને પોતાની