આનંદવન નામના જંગલમાં શ્યામા એની દિકરી સુનંદા સાથે લાકડા કાપવા જાય છે ત્યાં એનો એક વીરુ નામના નાના માઁ વગર ના છોકરા સાથે પરિચય થાય છે અને વીરુ ના પિતા શ્યામા ને લાકડા કાપવા માં મદદ કરે છે. લાકડા કાપતા કાપતા વીરુ ના પિતા શ્યામાને ઊંડા વિચારો માં પડેલી જોવે છે. 'ઝંખના ' વીરુ ના પિતા એ શ્યામા ઊંડા વિચારો માં ખોવાયેલી જોઈ ફરી પૂછ્યું, 'બેન શુ થયું? જાણે આમ જમવા પર તમારું ધ્યાન જ નથી એવું લાગે છે. શુ વાત છે? આ