જીવનયાત્રા - 5

  • 3k
  • 1.1k

પ્રકરણ - 5 આપણે પ્રકરણ-4 માં છેલ્લે જોયું હતું કે અડધી રાત્રે દોઢ વાગ્યે કોઈ બારણું ખખડાવી રહ્યું છે. વીરેન અને તેના મિત્રો જાગી જાય છે. તેમને શું થયું હશે? પ્રશ્ન બધા ના મનમાં થાય છે. વીરેન ધીમેથી બારણું ખોલે છે. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ શું થાય છે તે જોઈએ. વીરેન જેવું બારણું ખોલે છે અને જુએ છે તો એપાર્ટમેન્ટમાં ઉપરના બધા ફ્લેટમાં રહેતા લોકો દોડીને નીચે જઈ રહ્યા હોય છે. વીરેન આ બધું જોઈને હેરાન હતો. જે ભાઈએ બારણું ખખડાવ્યું હતું તેને વીરેન પૂછે