રાજકારણની રાણી - ૧૫

(63)
  • 5.7k
  • 2
  • 3.2k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫ સુજાતાએ 'ન્યુ હાઇટસ' એપાર્ટમેન્ટ પાસે રીક્ષા ઊભી રખાવી. રીક્ષાવાળાને ભાડું ચૂકવીને બીજા માળે આવેલા ફ્લેટ પર આવી સુજાતાએ ડોરબેલ વગાડી. ટીનાએ દરવાજો ખોલ્યો. સુજાતાએ અંદર પ્રવેશતાની સાથે જ ટીનાને કહ્યું:"બધાં કામ પતી ગયા હોય તો તું જઇ શકે છે. સોમેશ તારી રાહ જોતો હશે." "બેન, થોડી રસોઇ બાકી છે. હું તૈયાર કરીને જઉં છું. સોમેશ આમ પણ આજે દૂરનું ભાડું લઇને ગયો છે એટલે રાત્રે મોડો જ આવશે. તમે ટ્રાન્સપોર્ટ કંપનીમાં વાત કરીને સોમેશને નોકરીએ લગાવી દીધો એ સારું કર્યું. જતિનભાઇની કાર ચલાવવાનું કામ ઓછા સમયનું હતું એટલે કંટાળી