શું તમને ખબર છે કે દેડકા ને ઠંડા પાણી માં નાખવામાં આવે અને ત્યાર પછી એ પાણી ને ગરમ કરવામાં આવે છે તો દેડકો ધીરી ધીરી પાણીનાં તાપમાન ની સાથે સાથે પોતાના શરીરનાં તાપમાન ને પણ વધારે છે અને વધતા તાપમાન સાથે શરીરનાં તાપમાન ને એડજેસ્ટ કરી લે છે જેથી ઉકળતા પાણીમાં પણ દેડકો જીવતો રહે છે. પરતું એક સમય એવું આવે છે કે દેડકો પોતાના શરીરનાં તાપમાનને એડજેસ્ટ કરી શકતો નથી ત્યારે એ પાણી ની બહાર આવવાની કોકીશ કરે છે પરતું બહાર આવી શકતું નથી અને દેડકો મારી જાય છે. આપણને એવું લાગે છે કે દેડકો ગરમ પાણી ને