હિંમત મનુષ્ય નો સાચો મિત્ર....5

  • 4.6k
  • 1
  • 1.7k

ધ ગ્રેટ ફિલોસોફર જે. કૃષ્ણમૂર્તિ કહે છે કે જે માણસ નિડર છે તે ઇન્ટેલિજન્ટ છે. વાત સાચી છે કારણકે તમે ગમે તે કક્ષા એ હો પણ ડરતા હો તો ના ચાલે. ધારોકે તમે મોટા નેતા થઇ ગયા પણ જો તમને એક ડર સતાવતો હોય, તમને ડર હોય કે હજી હું મોટો નેતા નહિ થાઉં તો શું થશે અથવા આ પદ ચાલ્યુ જશે તો શું થશે અથવા મારે વધારે પૈસા જોઈએ છે અને નહિ મળે તો શું થશે. એવા કોઈ પણ ડર થી પિડાતા હો તો તમારું જીવન લગભગ બરબાદ થઈ જતું હોય છે.પછી તમે ભલે ગમે તેટલા મોટા માણસ હો