સમર્પણ - 20

(54)
  • 3.7k
  • 3
  • 2.1k

આગળના ભાગમાં આપણે જોયું કે દિશા રુચિને એકાંત વિશેની હકીકત જણાવે છે, જે સાંભળીને રુચિ થોડી વિચારમાં પડી જાય છે. દિશા રુચિને એમ પણ જણાવે છે કે રુચિ જ હમેશા તેની પ્રયોરિટી રહી છે અને રહેશે. અને રુચિને નહીં ગમે તો એકાંત સાથે વાત તે નહિ કરે એમ પણ દિશા જણાવી દે છે. બીજા દિવસે રુચિ કૉલેજ જાય છે અને દિશા એકાંત સાથે થોડી વાત કરી અને કેટલીક પંક્તિઓ પણ ''અભિવ્યક્તિ''માં ટાંકે છે. રુચિ કોલેજમાં નિખિલને લેક્ચર પછી જરૂરી વાત કરવા માટે એકલા બેસવાનું જણાવે છે. કોલેજમાં નિખિલના મિત્રો સાથે હોવાથી બંને એક બગીચામાં દૂર જઈને બેસે છે. પહેલા નિખિલ