બદલાથી પ્રેમ સુધી - 19

(19)
  • 3.1k
  • 1
  • 1.4k

બદલાથી પ્રેમ સુધી ભાગ ઓગણીસ.... રોહિત સોનાક્ષી ને તેની તરફ આવતા જુએ છે અને ખૂબ જ ખુશ થાય છે પરંતુ સોનાક્ષી એ આવવામાં ઘણું મોડું કર્યું માટે તે તેનાથી થોડો નારાજ પણ છે......તે તરત જ સોનાક્ષી ને ફરિયાદ કરતા કહે છે.....રોહિત:સોના તારી પાસે ઘડિયાળ છે કસ નહિ......! મેં તને સવારે દસ વાગે મળવાનું કહ્યું હતું તું રાત નું કેમ સમજી??.....સોનાક્ષી:જો આમ મારા કોઈ વાંક નથી તારા લીધે જ મોડું થયું છે...રોહિત:હું...? મારા લીધે ....? મેં શું કર્યું.......સોનાક્ષી:ગુસ્સો કરવાની જરૂર નથી સમજાવુ છું મેનેજર સાહેબ સાંભળો...રોહિત:જલ્દી બોલ.....સોનાક્ષી: (મનમાં કોઈ ને ન સમજાય તેમ તેમ બોલે છે )બનાવવા તો દે આઈ