HIGH-WAY - part 3

(24)
  • 5k
  • 1
  • 2.5k

Episode :-2. (xxx) સવાર પડે છે... ચિરાગ ની આંખો ખુલે છે હજુ આખી આંખો ખુલી નથી પણ ધીમે ધીમે સૂરજ નો તડકો એની આંખ માં પ્રવેશી રહ્યો છે એ બન્ને હાથ થી આંખો પર હાથ ફેરવે છે અને ધીમે ધીમે ખોલે છે.. આંખ ખુલતાની સાથે એ પોતાની જાત ને પોતાના ઘરની સામે જુએ છે. એને બિલકુલ ખબર નથી કે જંગલ વાળા હાઈવે થી એ રાતે દોડતો દોડતો અહીંયા કેમ નો આવી ગયો અને તરત કાલ રાતની ઘટેલી ઘટના એની આંખો સામે આવે છે.. એ એનો ફ્રેન્ડ રાજ લિફ્ટ માગતી છોકરી અને રાજ ની ખરાબ નજર.. અને એ એ એ.... એ છોકરી