સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૧૦)

(24)
  • 3.6k
  • 6
  • 1.6k

" સૌંદર્યા - એક રહસ્ય "(ભાગ-૧૦). અગાઉ આપણે જોયું કે માં ની આજ્ઞાથી ગૌરી અને કલ્યાણી પોતાની સાથે સૌંદર્યા ને 'માં ત્રિપુરા સુંદરી'ના દર્શન કરવા જાય છે. ત્યાં માતાજીનો ચમત્કાર થાય છે.પુજારી માતાજીની પ્રસાદીની નથ આપી આશીષ આપે છે.. પછી ત્રણેય સરસ્વતી ઘાટ પર નર્મદા નદી માં સ્નાન કરે છે........ હવે આગળ....... ત્રણેય જણા આશ્રમમાં આવે છે.. ' માં ' એમને રોકે છે બોલ્યા:- તમે ત્રણેય હાથ પગ ધોઈને આવો.આ