વાયરલ તસ્વીર (ભાગ ૬)

  • 2.8k
  • 1.1k

જે વર્ષો પહેલા ઇશીએ સેવ કર્યો હતો,"જ્યારે જરૂર પડે અને કોઈ જ રસ્તો ના જોવા મળે દીકરા ત્યારે કોલ કરજે,"કાને પડેલા આ શબ્દો આજે ઇશીને ફરીથી ગુજાવા લાગ્યા હતા. નમ્બર મળ્યો પણ થોડી અચકાઇ કોલ કરું કે નહીં આખરે નમ્બર મિલાવ્યો, સામેથી કોઈ વૃદ્ધ માણસનો અવાજ આવ્યો હેલો..... હેલો બાબા !!! હા કોણ? ઓળખાણ ન પડી? હું ઇશીતા તમને યાદ છે આજથી થોડા વર્ષો પહેલા!! તમે એક સ્ત્રીને ગંગા ઘાટ પર મળ્યા હતા?? હમમમ....થોડું વિચાર્યા પછી કહ્યું હા હા....બોલ દીકરા શુ કામ પડ્યું?? દીકરી કેવી છે તારી?? બસ બાબા તમારી દુઆથી એ આજે 26 વર્ષની થઈ છે પણ..પણ શું?? બાબા