DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 26

(12)
  • 3.2k
  • 1
  • 1k

0 રોમન એ પણ ગૌતમ ની સામે જોઈને કહ્યું કે પછી શું એ female ને મારીને ત્યાંથી નીકળી ગયો. ગૌતમે કહ્યું મિસ્ટર રોમન તમે અને હું આપણે બંને જઈએ છીએ કે એક કોબરા બીજા કોબ્રા ને મારી નાખીને તેને ખાઈ જતો હોય છે જનરલી. રોમને કહ્યું યા but i ડોન્ટ think કે તેણે ફીમેલ ને ખાધી હતી. ગૌતમે ચિંતિત થઇ ને પૂછ્યું આર યુ શયોર મી રોમન?રોમને ગૌતમ ને કયું વેઈટ મને જરા એક્ઝેટલી યાદ કરી લેવા દો કે એ દિવસે શું થયું હતું? અને રોમને એક મિનિટ સુધી આખી ઘટનાને યાદ કરીને કહયુ યા આઈ એમ શયોર તેણે female ને માત્ર મારી જ