બદલાથી પ્રેમ સુધી - 18

(19)
  • 3.5k
  • 3
  • 1.3k

બદલાથી પ્રેમ સુધી ભાગ અઢાર. આપણે આગળ સોનાક્ષી ની પરીક્ષાનો પહેલો પડાવ જોયો.સોનાક્ષી આગળ વધે છે તે તેને ફોન માં મળેલા એડ્રેસ પર પહોંચવાજ આવી હોય છે . સોના જેવી ત્યાં આવેલી શેરી નો વળાંક વળે છે ત્યાં જ તે તેના બાઈક પર કોઈ અજાણી વ્યક્તિ મોટી હોકી સ્ટીક વડે પ્રહાર કરે છે અને સોનાક્ષી તેનું બેલેન્સ ગુમાવે છે અને નીચે પડી જાય છે જેવી તે નીચે પડે છે કે કોઈ તેના મો ની આસપાસ કંઈક સ્પ્રે કરે છે અને તે સ્પ્રે ના લીધે બેભાન થઈ જાય છે. સોનાક્ષી જ્યારે ભાન માં આવે છે ત્યારે તેને એક અંધારિયા