લવગેમ - (પાર્ટ 8)

(15)
  • 2.6k
  • 2
  • 1.1k

તમે ગતાંક માં જોયુ કે.. રોકી રચનાના કોપથી ભાગીને દૂર જાયછે.. એને હવે રચનાનો ભય લાગતા એ તંત્રીકને ફોન કરીને સઘળી વિતક કહે છે. ત્યાં જ એને તાંત્રિક મહાકાળી માઁ ના મન્દિર માં મળવાનું કહે છે અને ત્યાંજ એને તાવીજ આપે છે.. જે પવિત્ર મંત્ર દ્વારા અભિમંત્રિત કરેલું હોયછે.. એટલે એ રોકીને પહેરી રાખવા કહેછે.. રોકી એ તાવીજ પહેરે એ જોઈને રચના નું મન ઉદાસ થાય છે હવે એ તાવીજ એના શરીર પરથી દૂર કરવાની યુક્તિઓ વિચારે છે.. એના બાઇકને શક્તિઓ દ્વારા પછાડે છે.. રોકી ઘસડાય પણ છે.. પણ તાવીજ હજુ એમજ છે. ઉપરથી એમાં માતાજી ની તસવીર માંથી આવતી