કશ્મકશ - 3

  • 3.4k
  • 1.2k

આનંદી રડી રહી હતી. આરૂષે તેને રડવા દીધી.આનંદી સ્વસ્થ થતાં આરૂષે પૂછ્યું," ચાલ હવે કહે શું થયું?" આનંદીએ શૌર્ય વિશે જણાવ્યું. તેને શૌર્ય પસંદ છે પણ શૌર્યને હેલી પસંદ છે એ પણ જણાવ્યું. પછી આનંદીએ કહ્યું," આજે હું મારાં મનની લાગણીઓ જણાવવાની હતી પણ હવે કોઈ ફાયદો નથી જયારે એ કોઈ બીજાંને પસંદ કરે છે. હું શું કરું? કઈ જ સમજાતું નથી યાર?" આરૂષે કહ્યું," પહેલાં તો હેલી વિશે માહિતી એકઠી કર.. જો એ શૌર્યને લાયક હશે તો પછી આગળ બીજી વાતો વિશે વિચારીશું.. શું ખબર હેલીએ શૌર્યને ફસાવ્યો પણ હોય ?" આનંદીએ આંસુ લૂછીને કહ્યું," હા તારી વાત સાચી