જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-૫

  • 4k
  • 1.6k

( આપણે આગળના ભાગમાં જોયું કે, મહેશભાઈ એક કાકાએ આશરો આપ્યો, અને હવે એક પાર્સલ આપવા કહે છે ,અને મહેશભાઈ મૂંઝવણમાં મુકાયા છે.. ) ૧૭ વર્ષનુ મગજ જાજુ વિચારી શકતું નથી, કાકાએ કહ્યું છોકરા આ પાર્સલ પહોંચાડી દે, આ કામના હું તને સો રૂપિયા આપીસ, સો રૂપિયા સાંભળીને તમ્મર જેવું આવી ગયુ, કેમ માડમાડ કોઈ દિવસ જોયેલા અને આ એક કામ ના સો રૂપિયા! પૈસાની તો જરૂર હતી, પૈસા માટે ભલભલા લોકો ફસાઈ જાય છે, અને જેની હાલ મારે તો જરૂર જ હતી, શું તો આ કાગળની નોટો પણ તેના