ડો. મુથુલક્ષ્મી માટે કહી શકાય કે ખૂબ લડી મર્દાની થી, વહ મદ્રાસ કી રાની થી.1886 એટલે કે દોઢ સદી પહેલાં અત્યંત સંકુચિત દક્ષીણ ભારતીય રિવાજો વચ્ચે એક કુરિવાજ દેવદાસીનો હતો. નૃત્યકલા ની જાળવણી ને નામે કન્યા કિશોરવયમાં જ હોય ત્યાં તેને દેવોને હવાલે કહી અમુક વગદાર માણસો દ્વારા શોષણ માટે ધકેલી દેવાતી હતી. પ્રસુતિ ડોક્ટર કરે તે કોઈ વિચારી શકતું નહીં તેવી એક દેવદાસીની પુત્રી પ્રથમ સ્ત્રી ગાયનેક સર્જન બની, કેન્સર હોસ્પિટલ ઉભી કરી અને ખાસ તો દેવદાસી પ્રથા નાબુદી માટે પુરી તાકાતથી દિગ્ગજો સામે લડી. એમાંપ્રથમ ભારતીય ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી પણ હતા. ખૂબ પ્રેરણાદાયી વાર્તા. મેં અંગ્રેજી માં